સંકલ્પ
March 28, 2008
” સંકલ્પ લોહી માં,પ્રસરાવી ચૂકેલો છું,
ધૂર્ત આશાઓને, ફગાવી ચૂકેલો છુ;
ઠારી દે હામ,એવુ તો હિમાલયમાં નથી,
સમસ્યાલયમાં,જીવન વિતાવી ચૂકેલો છું.”
‘મૌન’પાલનપુરી
Entry Filed under: 'મૌન'પાલનપુરી, બનાસનો કલરવ.., મુક્તક. .
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed